GSRTC હેલ્પર ભરતી 2025: 1658 પોસ્ટ, ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 5/1/2025,પગાર ,21,100

ગુજરાત એસટી ભરતી (Gujarat ST Recruitment) 2025 : ITI કરેલા યુવકો માટે ગુજરાતમાં ₹ 21, 000નો રોજગાર મેળવવાની મહત્વની તક, અહીંયા નીચે બધી સંપૂર્ણ વિગતવાર જાણકારી આપેલ છે.ગુજરાત રાજ્ય તરફથી પરિવાહન માર્ગ વ્યવહાર નિગમ તરફથી હેલ્પરની ઘણી બધી ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે.

Gsrtc helper 1658 Recruitment : ગુજરાત રાજ્ય તરફથી જાહેર કરવામાં આવેલ ભરતી ગુજરાત એસટી વિભાગ તરફથી ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી કરવા જણાવેલ છે. આઈટીઆઈ કરેલા વિદ્યાર્થી રોજગાર સુધી રહ્યો છે તો આ તમારા માટે સુવર્ણ લાભ છે .

સંસ્થા નામગુજરાત રાજ્ય માર્ગ પરીવાહન વ્યવહાર નિગમ
પોસ્ટ નામહેલ્પર
કુલ ખાલી જગ્યા1658
અરજી માધ્યમઓનલાઈન
પગાર ધોરણ21,100
Official Websitehttps://ojas.gujarat.gov.in/
  • OBC/SCBC : 737
  • E.W.S : 194
  • SC : 264
  • ST : 103
  • ST : 260
  • Total Vacancies : 1658
  • સરકાર માન્ય સંસ્થાથી આઈ.ટી.આઈ,
  • તેમજ મીકેનીક મોટર વ્હીકલ , મીકેનીક ડીઝલ, જનરલ મીકેનીક , ફીટર , ટર્નર , ઈલેક્ટ્રીશીયન , સીટ મેટલ વર્કર , ઓટો મોબાઈલ્સ બોડી રીપેરર ,વેલ્ડર , વેલ્ડર કમ ફેબ્રીકેટર , મશીનીસ્ટ , કારપેન્ટર ,પેઈન્ટર જનરલ ઓટો મોબાઈલ પેન્ટર રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો ઉપર આપેલ કોષમાંથી કોઈપણ એક કોશ કરેલ હોવો જોઈએ .
  • ઓછામાં ઓછી18 વર્ષ થી વધુમાં વધુ 35 વર્ષ
  • અલગ અલગ શ્રેણીના લોકો માટે આ ભરતી માટે અરજી કરવામાં આવશે તેની ફ્રી અલગ અલગ છે.
  • OBC માટે :- 300 +GST
  • SC/ST :- 200+ GST
  • ગુજરાત એસટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમ દ્વારા અરજી કરવાની રહેશે
  • આ ભરતી નો લાભ લેનાર વ્યક્તિએ નીચે આપેલ વેબસાઈટ ની વિઝિટ કરવાનું રહેશે.
  • હવે આ ઓપ્શન પર જીએસઆરટીસી ભરતી સિલેક્ટ કરો .
  • આ ભરતી વિશે જાણકારી જોવા મળશે તેને સિલેક્ટ કરો.
  • હવે આજનું ફોર્મ ખુલશે તેમાં માંગેલ બધી જ માહિતી ધ્યાનપૂર્વક યોગ્ય વિગત ભરો.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ માગેલ ડોક્યુમેન્ટ ને અપલોડ કરો.
  • ત્યાર પછી જે ફીશ થાય છે તે જમા કરાવી.
  • એકવાર ફોન આખો ધ્યાનપૂર્વક વાંચીને ચેક કરી લેવું ત્યારબાદ ક્લિક કરીને તમારી અરજી submit કરી દેવી.
  • સક્સેસ મેસેજ આવી જાય ત્યારે તમારે તેની પીડીએફ ડાઉનલોડ કરી લેવી અને તેની ઝેરોક્ષ પોતાની પાસે ભવિષ્ય માટે રાખી મૂકવું.
  • આમ ઉપર આપેલ સ્ટેપને ફોલો કરીને તમે ઓનલાઈન અરજી સરળતાથી કરી શકો છો.
Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top