Gram Sevak Recruitment Gujarat 2026: ગ્રામસેવક ભરતી ગુજરાત 2026 : 500 જગ્યાઓ પર બમ્પર ભરતી ,લાયકાત ,પગાર , અરજી કેવી રીતે કરવી

Gram Sevak Bharti 2026 ,Gujarat Panchayat Service Selection Board ( GPSSB ) Gram Sevak Bharti 2026 , ગુજરાત ગ્રામ સેવક ભરતી સમાચાર, Ojas New Bharti 2026 in Gujarat Government, ગુજરાત ગ્રામ સેવક ભરતી ઓફીસીઅલ પરિપત્ર જાહેર. And Ojas Bharti 2026 For Gujarat Candidates.State & Local Government

Gram Sevak Recruitment

PostGram Sevak Gujarat
Vacancies500
Type of JobPanchayat Jobs
Starting Date16/04/2026
Last Date07/05/2026
Job LocationGujarat
Application Modeojas.gujarat.gov.in

🟢Required Documents

  • આધાર કાર્ડ
  • ગ્રેજ્યુએટ માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સહી
  • જાતિનું પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
  • રહેણાંક પ્રમાણપત્ર

🎁આપણ વાંચો : ગુજરાત psi ભરતી કોલેટટર 2026 : ફક્ત 2 મિનિટ કોલલેટર ડાઉનલોડ કરો

🟢Important Dates

🎁ઓનલાઈન અરજી શરૂ: ૧૬/૦૪/૨૦૨૬
🟢છેલ્લી તારીખ: ૦૭/૦૫/૨૦૨૬

🟢શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી
  • ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન

🎁આપણ વાંચો : RTE Admission 2026-27 : જાણો શું હોય છે પ્રોસેસ ? ખાનગી શાળામાં મફત શિક્ષણ માટે મેળવો પ્રવેશ,

🟢ક્યાં જિલ્લામાં કેટલી જગ્યા ભરાશે ?

🟢આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
  • અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
  • જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.

🎁નોંધ : આ ભરતી વિશે વધુ વિગતવાર માહિતી જોતી હોય તો અથવા અરજી માટે જુઓ < ઓફિશ્યિલ વેબસાઈટ >

🎁આપણ વાંચો : GSSSB સ્ટાફ નર્સ (આયુર્વેદ) ભરતી 2026 : 90 જગ્યાઓ પર ભરતી પગાર ,40,800 રૂપિયા ,જુઓ ફોર્મ માટે

🎁આપણ વાંચો : Gujarat Talati Bharti 2026 : ટૂંક સમય થશે જાહેરાત ? નવી ભરતી, લાયકાત, પગાર અને Online Form ની સંપૂર્ણ માહિતી

🎁આપણ વાંચો :Gujarat Vidhyasahayak Recruitment 2026: 11,000 વિદ્યાસહાયક ભરતીની જાહેરાત, જાણો અરજી પક્રિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top