Advertisement
GPSSB ભરતી 2025 – દિવ્યાંગ ઉમેદવારો માટે વર્ગ-3 ખાસ ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB), ગાંધીનગર દ્વારા વર્ગ-3 ની ખાલી જગ્યાઓ પર ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા 15 એપ્રિલ 2025 થી 15 મે 2025 સુધી ઓનલાઈન રીતે લેવામાં આવશે. GPSSB ભરતી 2025: દિવ્યાંગો માટે વર્ગ-3 ની 1251 જગ્યાઓ GPSSB Divyang Bharti 2025
GSSSB દિવ્યાંગ ભરતી 2025
| ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ |
| પદનું નામ | વર્ગ-3 |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન મોડ |
| અરજી તારીખ | 15/04/2025 થી 15/05/2025 |
| Offical Website | https://ojas.gujarat.gov.in |
GPSSB Divyang Bharti 2025 પોસ્ટ વાઇઝ જગ્યાઓ
- લેબોરેટરી ટેકનિશિયન: 43
- સ્ટાફ નર્સ: 39
- વિસ્તરણ અધિકારી (કૃષિ): 12
- પશુધન નિરીક્ષક: 23
- આંકડાકીય સહાયક: 18
- જુનિયર ફાર્માસિસ્ટ: 43
- મુખ્ય સેવિકા: 20
- ગ્રામ સેવક: 112
- સ્ત્રી આરોગ્ય કાર્યકર: 324
- ગ્રામ પંચાયત તલાટી: 238
GPSSB દિવ્યાંગ ભરતી 2025 યોગ્યતા & જરૂરી ડોક્યુમેન્ટ
- શૈક્ષણિક લાયકાત: પોસ્ટ અનુસાર બદલાય છે (જાહેરાત તપાસો).
- ઉમર મર્યાદા: સામાન્ય શ્રેણી માટે 18-35 વર્ષ (આરક્ષણ મુજબ છૂટ).
- દિવ્યાંગતા પ્રમાણપત્ર: 40%થી વધુ અપંગતા હોવી જોઈએ.
- ગુજરાતી ભાષા: મૂળભૂત જ્ઞાન ફરજિયાત.
અરજી કરવા માટે જુઓ સંપૂર્ણ માહિતી
- OJAS ગુજરાત પોર્ટલની મુલાકાત લો
“વર્તમાન ખાલી જગ્યાઓ” → “PwD ખાસ ભરતી” પર ક્લિક કરો
ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને “ઓનલાઇન અરજી કરો” પર ક્લિક કરો
વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો
અપલોડ કરો: - ફોટો અને સહી
PwD પ્રમાણપત્ર
શૈક્ષણિક પ્રમાણપત્રો
ફી ચૂકવો (જો લાગુ હોય તો) અને 25 એપ્રિલ 2025 પહેલાં સબમિટ કરો.
Important Links
| Home Page | Click Here |
| BOB JOB 2025 | Click Here |
Advertisement
