Google Pay Business Loan 2024 : ગૂગલ પે તરફથી માત્ર ₹111 ના હપ્તામાં ₹15000 ની લોન, આ રીતે અરજી કરો

Google Pay Business Loan 2024 : Google Pay ભારતની A leading digital payment company છે. તે તેની પેમેન્ટની સુવિધાની સાથે સાથે લોન પણ ઉપલબ્ધ કરાવે છે. Google Pay નાના વ્યવસાયોને મદદ કરવા માટે Gpay Business Loan લાવ્યું છે. જેમાં Rs.15,000 સુધીની લોન નાના વ્યવસાયકારો ને આપવામાં આવશે. આ લોનની ખાસ વાત એ છે કે તેનો માસિક હપ્તો ફકત Rs. 111 નો ભરવાનો રહેશે જેનાથી લોન ધારક સરળતાથી તેનીLoan ની ચુકવણી કરી શકશે. Gpayએ વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરી GPay Business Loan 2024 શરૂ કરી છે. આ Loan લેવા માટે તમારે કોઈ જટિલ પ્રોસેસ માંથી પસાર થવાનું નથી તમને સરળતા અને ઝડપથી લોન ઉપલબ્ધ કરવામાં આવશે.

Google Pay દ્વારા નાના અને મધ્યમ કદના સાહસો (SMEs) ને પ્રોત્સાહન આપવામાં માટે આ Loan શરૂ કરવામાં આવી છે. Axis Bank, ICICI Bank, DMI ફાઇનાન્સ જેવી મોટી નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરી GPay Business Loan 2024 શરૂ કરવામાં આવી છે. આ Loan ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરે છે. નાના વ્યાપારીને વ્યવસાયનું વિસ્તરણ કરવા, નવી સાધન સામગ્રી વસાવવા માટે આ લોન વરદાન છે. Google Pay દ્વારા આપવામાં આવતી એ લોન નો સમયગાળો 7 થી 12 મહિના સુધીનો છે.

Google Pay Business Loan 2024 : આ લોન નાના વેપારીઓ, કારીગરો, કોઈપણ દુકાનદારો, A new startup અને અન્ય વ્યવસાયો માટે આ Google Pay ની લોન ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

  • એકદમ ઓછી Processing free
  • રૂ.111 ના સરળ હપ્તે લોનની ચુકવણી
  • રૂ.15000 સુધીનીLoan
  • 7 થી 12 મહિના સુધીની ટૂંકા ગાળાની લોન
  • લોન લેવા માટે કોઈ આવકની જરૂર નહીં

Loan લેવા માટે કોઈ વિશેષ યોગ્યતાની જરૂરિયાત નથી પણ લોન લેવા માટે ક્વોલિફાય થવા માટે વ્યાપારીઓ એ Google Pay QR કોડ નો ઉપયોગ વધારવો જોઈએ, અને તેના ગ્રાહકને QR Code નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. પણ હા તમારે તમારો Credit score સારો રાખવો જરૂરી છે.

  • Google Pay for Business App લૉન્ચ કરો.
  • લોન વિભાગમાં નેવિગેટ કરો અને ઇચ્છિત લોન પસંદ કરો.
  • સંકેતોને અનુસરીને Application સાથે આગળ વધો.
  • અરજી ફોર્મ ભરો, KYC દસ્તાવેજો અપલોડ કરો અને લોન ઓફરની સમીક્ષા કરો.
  • કરાર પર ઇલેક્ટ્રોનિક રીતે સહી કરો અને અરજી Sabmit કરો.
  • ApplicationMy Loan” વિભાગ દ્વારાLoan ની સ્થિતિનું નિરીક્ષણ કરો.

Important links

HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top