Advertisement
E shram card એ સંગઠિત ક્ષેત્રે કામદારો માટે ચાલુ કરવામાં આવેલ આર્થિક નાણાકીય સહાય યોજના છે. આ યોજના હેઠળ સામાજ ને સુરક્ષિત કરવાનો છે. ઈશ્રમ કાર્ડ ધરાવતા લોકો ને દર મહીને 1000રૂપિયા ની નાણાંકીય આર્થિક મદદ આપવાંમા આવે છે.
જે ઉમેદવાર 60 વર્ષ થી વધુ ઉંમર ના છે તે મજુર ઉમેદવાર ને દર મહીને 3000 રૂપિયાની નાણાંકીય આર્થિક મદદ આપવાં મા આવે છે. આમ આર્થિક મદદ સરકાર તરફથી વર્ષ ની કુલ રકમ 36000 રૂપિયાની જેટલી મદદ થાય છે.વધુમાં તેમાં વીમો અને પેન્શન યોજના નું પણ સમાવેશ થાય છે
ઈશ્રમ કાર્ડ પેન્શન યોજના જરૂરી દસ્તાવેજો
- બૅન્ક એકાઉન્ટ
- લેબર કાર્ડ
- આધારકાર્ડ
- આધારકાર્ડ સાથે લિંક કરેલ ફોન નંબર
- પાનકાર્ડ
ઈશ્રમ કાર્ડ પેન્શન યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી ?
- જો તમારી પાસે ઈશ્રમ કાર્ડ છે જ તો તમારે વધારે કઈ કરવાનુ જરૂર નથી.
- 60 વર્ષ થવાની સાથે તમને પેન્શન આપમેળે ચાલું થય જશે.
- નવા ઉમેદવાર માટે તમારે ડોક્યુમેન્ટ સાથે ઈશ્રમ ઓફીસયલ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનુ રહશે.
- ઈશ્રમ કાર્ડ પેન્શન યોજના એ ભારત માં મજુર વર્ગ નુ ભવિષ્ય સુધારવા. માટે નું એક પ્ર્યતન છે. આ યોજના દ્વારા આર્થિક નાણાંકીય સહાય પૂરી પાડવાનું છે. જેથી તેઓનુ ભવિષ્ય સચવાયેલું રહશે
- જો હજું સુધી તમે આ યોજનાનો ભાગ લીધો નથી તો અતિયારેજ તે ફાયદો લેવા માટે અરજી કરો.
ઈશ્રમ કાર્ડ પેન્શન માટેના માપદંડ
- E shram pension નો લાભ લેવા માટે ઉમેદવાર ભારત નો રહેવાશી હોવો જરૂરી છે.
- ઉમેદવાર ની ઉંમર ઓછાં મા ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 60 વર્ષ ની વરચે હોવી જેઈએ.
- મંજૂરી ક્ષેત્રે જોડાયેલા હોવા જોઈએ.બૅન્ક એકાઉન્ટ હોવુ જોઇએ.
Important Links
| Home Page | Click Here |
Advertisement
