E Ration Card 2026 – રેશનકાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા માત્ર 5 મિનિટની અંદર,જુઓ સંપૂર્ણ માહિતી

રેશનકાર્ડ ડાઉનલોડ :- નમસ્કાર મિત્રો અત્યારના સમયમાં Ration Card એક ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ છે, એટલા માટે રેશનકાર્ડને સાચવી રાખવું એ બહુ જ અગત્યનું છે, એવામાં જો Ration Card ખોવાઈ જાય અથવા તો ફાટી જાય એવા સમયે ઘણા લોકો ચિંતા ન પડી જતો હોય છે પરંતુ મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તમારા મોબાઇલ ફોનમાં ઘરે બેઠા Ration Card ની પીડીએફ મેળવી શકો છો એટલે કે મોબાઈલ દ્વારા Ration Card ડાઉનલોડ કરી શકો છો,

જો તમે મોબાઈલમાં Ration Card ડાઉનલોડ કરો છો તો તમારે એ Ration Cardખૂબ જ કામ આવવાનું છે, મોબાઇલમાં હોય તે Ration Card ને તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો તમારે તેને સાચવવાની વધારે જરૂર નથી પડતી કારણ કે તમે જ્યાં પણ મોબાઈલ લેજો ત્યાં તમારી સાથે જ તે Ration Card રહેશે, એટલા માટે જો તમારા મોબાઈલમાં ઈ Ration Card હશે તો તમને ખૂબ જ ફાયદા થશે એટલા માટે તમારા મોબાઇલમાં Ration Card હું બહુ અગત્યનું છે, તો જો મિત્રો તમે તમારા મોબાઇલમાં Ration Cardની પીડીએફ ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો આ લેખમાં અમે તમને જણાવવાના છીએ કે તમે ઘરે બેઠક મોબાઈલ દ્વારા Ration Cardકઈ રીતે ડાઉનલોડ કરી શકો છો.

ઘણીવાર આપણે Ration Card ની કઢાવીએ છીએ પરંતુ તે થોડા સમય બાદ આવવાનું હોય છે અને આપણે કોઈક અગત્યનું કામ પડ્યું હોય તેવા સમયે આપણે મોબાઈલ દ્વારા ઇ Ration Card ડાઉનલોડ કરેલું હોય તે ખૂબ જ કામ આવતું હોય છે, અથવા તો Ration Card ખોવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ માં પણ ઇ Ration Card ખૂબ જ કામ આવતું હોય છે, અથવા તો ઘણા વર્ષોથી એક જ Ration Card હોય જેનાથી તે ફાટી ગયું હોય તો તેવા સમય પણ મોબાઇલમાં રહેલું ઇ Ration Card ખૂબ જ કામ આવે છે.

સૌપ્રથમ મિત્રો તમારે Ration Card માટેની Official Website ઉપર જવાનું છે જેની લીંક અમે અહીં આપી છે તેના ઉપર ક્લિક કરીને પણ તમે તેWebsite ઉપર શકો છો.
તમને આ Website ઉપર રાજ્ય પોર્ટલ ઉપર Ration Card ની વિગતો” તેવો વિકલ્પ મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
હવે તમને અહીં દરેક રાજ્ય ના Ration Card ની લીંક મળશે એટલે તમારે સૌ પ્રથમ તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે,

  • હવે નવું પેજ ઓપન થશે તેમાં તમારે તમારું જિલ્લો પસંદ કરવાનો રહેશે,
  • ત્યારબાદ તમારે તમારું તાલુકો અને તમારું ગામ પસંદ કરવાનું રહેશે,
  • તમે તમારું ગામ પસંદ કર્યા બાદ તમને તમારા ગામના દરેક પરિવારના Ration Card યાદી દેખાશે, અહીં તમારા ગામની સંપૂર્ણ Ration Cardયાદી હશે.
  • ત્યાં તમને સર્ચ નો ઓપ્શન મળશે તેના ઉપર તમારે તમારું નામ અથવા તો તમારો Ration Cardનંબર લખીને તમારું Ration Card શોધવાનું રહેશે,
  • હવે તમને તમારું Ration Card દેખાશે અને તમને નીચે એક ઓપ્શન મળશે ડાઉનલોડ તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારા મોબાઇલમાં ઇ Ration Card ડાઉનલોડ થઈ જશે.
  • આ રીતે મિત્રો તમે પણ તમારા ઘરનું Ration Card તમારા મોબાઈલ ફોન દ્વારા થોડાક જ સમયમાં ડાઉનલોડ કરી શકો છો, આમ તો Ration Cardડાઉનલોડ કરવાની પ્રક્રિયા બહુ જ સરળ છે પરંતુ જો તમે પહેલીવાર ડાઉનલોડ કરતા હોય તો તમને થોડીક જ તકલીફ પડી શકે છે,
Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top