ગુજરાત રાજ્યમાં દિવ્યાંગ નાગરિકોના જીવનને સરળ અને સ્વાવલંબન તરફ આગળ ધપાવવા માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે Divyang Bus Pass Yojana Gujarat 2026.
આ યોજના હેઠળ રાજ્યના પાત્ર દિવ્યાંગ નાગરિકોને સરકારી બસોમાં સંપૂર્ણ મફત મુસાફરીની સુવિધા આપવામાં આવે છે. આ સુવિધાથી દિવ્યાંગ લોકોને શિક્ષણ, રોજગાર, સારવાર અને સામાજિક પ્રવૃત્તિઓ માટે મુસાફરી કરવી વધુ સરળ બની જાય છે.
🟢વિકલાંગ બસ પાસ યોજના નો લાભ કોણ લઈ શકે?
- વામાનતા.
- આનુવંશિક કારણોથઈ થતો સ્નાયુક્ષય.
- ઓછી દૃષ્ટિ.
- અંધત્વ.
- બૌધિક અસમર્થતા.
- બોલી અને વાણીની અસક્તતા.
- એસિડ હુમલાનો ભોગ બાનેલાં.
- હલનચલનની અસક્તતા.
- માનસિક બીમારી.
- રક્તપિત્ત-સાજા થયેલાં.
- દીર્ઘકાલીન એનેમિયા.
- સાંભળવાની ક્ષતિ.
- સામાન્ય ઇજા,જીવલેણ રક્તસ્રાવ.
- ચેતાતંત્ર ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં.
- સેરેબલપાલ્સી.
- મલ્ટીપલ ડિસેબિલિટી.
- હોમોગ્લોબિનની ઘટેલી માતત્રા.
- ધ્રુજારીની સ્નાયુબદ્ધ કઠોરતા.
- ક્રોનિક ન્યુરોલોજીકલની સ્થિતિ.
- બહુવિધ સ્ક્લેરોસિસ.
- ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા.
🟢યોજનાનો મુખ્ય ઉદ્દેશ
- દિવ્યાંગ નાગરિકોને પરિવહન ખર્ચમાંથી મુક્ત કરવું
- શિક્ષણ અને રોજગાર માટે સરળ મુસાફરી સુવિધા આપવી
- આરોગ્ય સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચ સુલભ બનાવવી
- સામાજિક સંકલન અને આત્મનિર્ભરતા વધારવી
- દિવ્યાંગ નાગરિકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા
🟢દિવ્યાંગ બસ પાસ યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/મેડિકલ પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
- જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
- અરજદારની સહી
- અરજદારનો ફુલ ફોટો
🟢પાત્રતા માપદંડ
- અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ
- અરજદાર પાસે સરકાર દ્વારા માન્ય વિકલાંગતા પ્રમાણપત્ર હોવું જોઈએ
- વિકલાંગતા પ્રમાણપત્ર માન્ય અને અપડેટેડ હોવું જરૂરી
- દિવ્યાંગતા સરકારના નક્કી કરેલા માપદંડ મુજબ હોવી જોઈએ
🟢મુખ્ય લાભો
- સરકારી બસમાં સંપૂર્ણ મફત મુસાફરી
- રોજગાર માટે મુસાફરી સરળ
- શિક્ષણ સંસ્થાઓ સુધી સરળ પહોંચ
- સારવાર અને હોસ્પિટલ માટે ખર્ચમાં રાહત
- આત્મનિર્ભરતા અને સામાજિક સમાવેશમાં વધારો
🟢બસ પાસ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ગુજરાત સરકારી યોજના માટે, નાગરિકોને વારંવાર સરકારી કચેરીઓમાં જવું ન પડે તે માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સેવા વિકસાવવામાં આવી હતી. જે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા ઓનલાઈન સબમિટ કરી શકાય છે. તેને ઑનલાઇન પૂર્ણ કરવા માટે નીચેના પગલાંઓનો ઉપયોગ કરી શકાય છે.માહિતી સેવાઓ
STEP 1 : સૌપ્રથમ, તમારે ઈ સમાજ કલ્યાણ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ જવાનું રહેશે.
STEP 2 : જો તમે પહેલી વખત આ પોર્ટલ પર આવ્યા છો તો તમારે નોંધણી કારવવી પડશે. એના માટે New User? Please Register Here! પર ક્લિક કરવાનું રહેશે.
STEP 3 : જો તમારી પાસે id password હોય તો ડાઇરેક્ટ લૉગ ઇન કરી શકો છો. અને જેને નવું id બનાવ્યું છે તેને આઈડી પાસવર્ડ ઈમેલ માં આવી જશે એના દ્વારા લૉગઇન કરવાનું રહેશે.
