વ્હાલી દીકરી યોજના 2026 | સરકાર આપશે ₹1,10,000 , જાણો સંપૂર્ણ પ્રક્રિયા\દીકરીના ભવિષ્ય માટે મોટી સહાય!

Vahali Dikri Yojana 2026: ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે અને આર્થિક રીતે નબળા નાગરિકો માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે મહિલાઓને પ્રસ્તાવના આપવા હેતુ અને અન્ય આર્થિક લાભ માટે વહાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ₹1,10,000 સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે રાજ્ય સરકારે ગુજરાતની તમામ મહિલા યુવા પેઢી માટે લાભ પ્રોવાઇડ કરવા માટે વહાલી દીકરી યોજન શરૂ કરવામાં આવી છે જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોય તો નીચે આપેલી અરજી પ્રક્રિયા પાત્રતા અને અન્ય વિગતો વાંચી શકો છો

આપણ વાંચો : તમારું નવું વર્ષ કેવું રહેશે ? તમામ 12 રાશિનું વાર્ષિક રાશિ ભવિષ્ય જુઓ …..

  • દીકરીના જન્મને ઉત્સવ તરીકે ઉજવવા પ્રોત્સાહન આપવું.
  • દીકરીઓના પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ માટે નાણાકીય સહાય પૂરી પાડવી.
  • સ્ત્રી ભ્રૂણ હત્યા, બાળલગ્ન અને શિક્ષણમાંથી ડ્રોપઆઉટ અટકાવવું.
  • દીકરીઓને આત્મનિર્ભર બનાવીને તેમના લગ્ન અને ભવિષ્ય માટે મદદ કરવી.
  • વ્હાલી દિકરી યોજના માટે લાભાર્થીને સરકાર તરફથી ₹1,10,000 સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે
  • લાભાર્થીઓને સીધા બેંક ખાતામાં નાણાકીય લાભની રકમ જમા કરવામાં આવે છે
  • માતા અથવા પરિવારના મહિલા વડાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે
  • આ કાર્યક્રમ રાજ્ય સરકારની છોકરીઓના કલ્યાણ અને સશક્તિકરણમાં સુધારો કરવા અને લિંગ ભેદભાવ દૂર કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
  • અરજી પ્રક્રિયા ઓફલાઈન અને ઓનલાઇન માધ્યમથી અરજી કરવાના વિકલ્પો ઉપલબ્ધ છે

આપણ વાંચો : 5370 જગ્યાઓ, પાત્રતા, ઓનલાઈન અરજી કરો, પરીક્ષાની વિગતો,,,,,

કુલ સહાય ₹1,10,000 ત્રણ હપ્તામાં આપવામાં આવે છે:

  • પ્રથમ હપ્તો: દીકરી ધોરણ 1માં પ્રવેશ લે ત્યારે ₹4,000.
  • બીજો હપ્તો: દીકરી ધોરણ 9માં પ્રવેશ લે ત્યારે ₹6,000.
  • ત્રીજો હપ્તો: દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે ₹1,00,000.

  • નોંધ:

દીકરીના બાળલગ્ન થયા હોય તો લાભ મળશે નહીં.
18 વર્ષ પહેલાં દીકરીનું મૃત્યુ થાય તો બાકીની સહાય મળશે નહીં.

અરજી સાથે કેટલીક મૂળભૂત વિગતો જોડવી જરૂરી છે. તેમાં દીકરીનું જન્મ પ્રમાણપત્ર, દીકરી અને માતા-પિતાનું આધારકાર્ડ, માતા-પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર, રેશનકાર્ડ જેમાં દીકરીનું નામ હોવું ફરજિયાત છે, વાર્ષિક આવક પ્રમાણપત્ર, સ્વ-ઘોષણાપત્ર અને બેંક ખાતાની પાસબુકની નકલનો સમાવેશ થાય છે. આ તમામ દસ્તાવેજો દીકરીના હક્કને સુરક્ષિત બનાવે છે.

અરજી પ્રક્રિયા બહુ જ સરળ રાખવામાં આવી છે, જેથી કોઈને મુશ્કેલી ન પડે. તમે તમારા વિસ્તારની મામલતદાર કચેરી, તાલુકા અથવા ગ્રામ્ય કક્ષાએથી ફોર્મ મેળવી શકો છો. જો તમને ઓનલાઈન કરવું વધુ અનુકૂળ લાગે, તો https://emahilakalyan.gujarat.gov.in વેબસાઈટ પરથી પણ અરજી કરી શકાય છે.

HOME PAGE CLICK HERE

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top