BSF JOB 2024 : 275 પોસ્ટ,લાયકાત 10 પાસ ,અરજી કરવા માટે જુઓ સંપૂર્ણ માહિતી

BSF Recruitment 2024: બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ધોરણ-10 પાસ માટે બંમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

બોર્ડર સિક્યોરિટી ફોર્સના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 21 નવેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ અંતિમ તારીખ સુધી અરજી કરી શકે છે.

સંસ્થાબોર્ડર સિક્યોરિટી ફોર્સ
પદકોન્સ્ટેબલ
અરજી માધ્યમઓનલાઈન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ30 ડિસેમ્બર
Official Websitehttps://rectt.bsf.gov.in/

આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 18 થી 23 વર્ષ સુધી ની હોવી જોઈએ. તથા વયમયાર્દા ની કટ ઓફ તારીખ 1 જાન્યુઆરી, 2025 થી વયની ગણતરી કરવામાં આવશે અને અનામત વર્ગો માટે સરકાર ધોરણ ના નિયમ મુજબ ઉંમર માં છુટછાટ આપવામાં આવશે.

BSF કોન્સ્ટેબલની ભરતીમાં, સામાન્ય શ્રેણી, અન્ય પછાત વર્ગ અને EWS શ્રેણી માટે અરજી ફી 147.20 રૂપિયા છે, તથા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને તમામ મહિલાઓ માટે, અરજી ફી માફ છે. આ ભરતી માં અરજી કરવા માટે ઓનલાઇન માધ્યમ દ્વારા ફી ભરવાની રહેશે.

આ ભરતી માટે ઉમેદવાર માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 10મું ધોરણ પાસ થયેલ હોવા જોઈએ તથા રમતગમતની લાયકાત પણ ધરાવતા હોવા જોઈએ, વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

  • BSF સ્પોર્ટ્સ ક્વોટા વેકેન્સી 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે, સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટના હોમ પેજની મુલાકાત લેવી પડશે, જે નીચે મુજબ હશે.
  • હોમ પેજ પર આવ્યા પછી, તમને Apply Here નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
  • ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે જે કંઈક આ પ્રકારનું હશે-
    હવે અહીં તમારે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન એપ્લાય ફોર્મ ભરવાનું રહેશે,
  • બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને
    છેલ્લે તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે જે પછી તમે
    તમને એપ્લિકેશન સ્લિપ મળશે જે તમારે પ્રિન્ટ કરવી પડશે વગેરે.
  • ઉપરોક્ત તમામ પગલાંને અનુસરીને તમે આ ભરતી માટે સરળતાથી અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો.
Home Page Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top