Advertisement
Borewell Sahay Yojana 2026 : ખેતરમાં બોરવેલ બનાવવા માટે 50,000 રૂપિયાની સબસીડી યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજનાનો હેતુ ખાસ કરીને પાણીની અછતથી પીડાતા ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. 2025 સુધી, આ યોજના દ્વારા હજારો ખેડૂતોને લાભ મળી રહ્યો છે, જે ખેતીની ઉત્પાદકતા વધારવામાં મદદગાર સાબિત થઈ છે. આ બ્લોગમાં, અમે આ યોજનાની વિશેષતાઓ, પાત્રતા, અરજી પ્રક્રિયા, લાભો, અને વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે વિગતવાર માહિતી આપીશું.
🟢બોરવેલ સબસીડી યોજના કોને કોને લાભ મળશે?
- આ યોજનાની અંદર લાભ ફક્ત ઓઇલ ફાર્મ નું વાવેતર કરતા ખેડૂત મિત્રોને જ લાભ મળશે
- જે ખેડૂત મિત્રો ઓઇલ ફાર્મ નું વાવેતર કરતા હોય તે ખેડૂત મિત્રોને 50% ની મર્યાદામાં આ યોજનાનો લાભ મળશે
- નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ કંપની ખેતી કરતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
- NEMO OP ની ગાઈડલાઈન મુજબ અમલ કરવાનું રહેશે જેની અંદરના ખેડૂતોને ખાતર એક જો વખત અરજી કરવાની રહેશે
🟢Borewell Subsidy Yojana 2026 જરૂરી દસ્તાવેજો
- જાતિનો દાખલો
- જો ખેડૂત દિવ્યા હોય તો દિવ્યાંગતા નું પ્રમાણપત્ર
- જમીનની વિગતવાર સાતબાર અને આઠ અ નો ઉતારો
- આધારકાર્ડ ની નકલ
- બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
- સમંતિ પત્રક
🟢Borewell Subsidy Yojana 2026 અરજી કેવી રીતે કરવી?
- યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ખેડૂત પોર્ટલ ના હોમ પેજ જવાનું રહેશે ત્યારબાદ વિવિધ યોજનાઓમાં અરજી કરો
- તેમાં બાગાયતી યોજના માં અરજી કરવાના વિકલ્પ પર ક્લિક કરીને તમારે બોરવેલ પંપ સેટની યોજના પર ક્લિક કરવાનું રહેશે અને એની અંદર અરજી કરવા પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે
- ત્યારબાદ જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય આઇ ખેડૂત પોર્ટલની અંદર તો હા અથવા તો ના બટન પર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે અને નવી અરજી પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ખુલશે છે જેની અંદર સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે અને અરજી સેવ કરીને કન્ફર્મ કરવાની રહેશે
- અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તેની પ્રિન્ટ કાઢવાની રહેશે
- ખેડૂત મિત્રો આ યોજના કે જેની અંદર બોરવેલ કરવા માટે 50000 રૂપિયા સુધીની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તો આ યોજનાની અંદર હાલમાં અરજી ચાલુ નથી પણ યોજના ની અંદર આઇ ખેડુત પોર્ટલ પર અરજી ચાલુ થાય ત્યારે તમે યોજનાની અંદર અરજી કરીને લાભ મેળવી શકો છો
IMPORTANT LINKS
| HOME PAGE | CLICK HERE |
Advertisement
