Birth Certificate Apply Online 2024: વિનામૂલ્યે ઘરે બેઠા તમારા જન્મનો દાખલો મેળવવા આવી રીતે ઓનલાઇન અરજી કરો,જુઓ સંપૂર્ણ માહિતી

Birth Certificate Apply Online 2024: પહેલા એવું હતું કે તમારે જન્મનો દાખલો બનાવવો હોય તો તમારે સરકારી હોસ્પિટલ અથવા તો કોઈ સ્વાસ્થ્ય કેન્દ્રના ધક્કા ખાવા પડતા હતા અને તોપણ સમયસર જન્મનો દાખલો બનતો ના હતો પરંતુ હવે ડિજિટલ જમાનામાં તમે ઘરે બેઠા ફક્ત પાંચ મિનિટમાં ઓનલાઇન જન્મ ના દાખલા માટે અરજી કરી શકો છો.

બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે હવે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂર રહેતી નથી જો તમારી પાસે ફક્ત એક એન્ડ્રોઈડ મોબાઈલ અને ઇન્ટરનેટ કનેક્શન છે તો તમે સરળતાથી ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર માટે ઓનલાઇન એપ્લાય પણ કરી શકો છો તેમ જ આ જન્મ નો દાખલો ડાઉનલોડ પણ કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકાય.

  • ઓળખનો પુરાવો : પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને સામાજિક સુરક્ષા કાર્ડ જેવા અન્ય ઓળખ દસ્તાવેજો માટે અરજી કરવા માટે જન્મ પ્રમાણપત્રની ઘણી વાર જરૂર પડે છે.
  • શાળા નોંધણી : મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓને નોંધણી હેતુ માટે જન્મ પ્રમાણપત્રની જરૂર પડે છે.
  • સરકારી લાભો : અમુક સરકારી લાભો અને સેવાઓની ઍક્સેસ માટે ઘણીવાર જન્મ પ્રમાણપત્રની જરૂર પડે છે.
  • વંશાવળી સંશોધન : જન્મ પ્રમાણપત્ર તેમના કૌટુંબિક ઇતિહાસ પર સંશોધન કરનારાઓ માટે નિર્ણાયક માહિતી પ્રદાન કરે છે.
  • માતા-પિતા નું આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • હોસ્પિટલ ડિસ્ચાર્જ રિપોર્ટ
  • રહેણાકના દાખલા માટે તમે તમારું ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ કે લાઈટ બિલ વગેરે માંથી કોઈ એક રજૂ કરી શકો છો.
  • સૌ પ્રથમ તમારે Visit website weekly રહેશે.
  • website ઓપન કર્યા બાદ તમારે General public sign up પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે એક નવા પેજમાં તમને કેટલીક માહિતી પૂછવામાં આવશે, માહિતી ધ્યાન પૂર્વક ભરવાની રહેશે.
  • આ માહિતી દાખલ કર્યા બાદ તમારે “રજીસ્ટર” નામના બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આટલી પ્રક્રિયા કર્યા બાદ તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળી જશે.
  • હવે આ યુઝર આઈડી અને પાસવર્ડ ની મદદથી તમારે લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ બર્થ સર્ટિફિકેટ નામના ઓપ્શન પર ક્લિક કરો.
  • આ ઓપ્શન પર ક્લિક કરતા જ બર્થ સર્ટિફિકેટ માટેનું અરજી ફોર્મ ખુલી જશે, આ અરજી ફોર્મમાં પૂછેલ દરેક વિગત ધ્યાનથી ભરો.
  • આ વિગત ભરાઈ ગયા બાદ તમારે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ કરતાની સાથે જ થોડા દિવસમાં તમને તમારું બર્થ સર્ટિફિકેટ મળી જશે.
  • આશા રાખું છે કે તમને આજની માહિતી ઉપયોગી થશે. મિત્રો આવી જ રીતે તમારા સરકારી દસ્તાવેજ ને લઈને આવતા સમાચાર સમયસર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો.
Home Page Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top