Bhagyalakshmi Bond Yojana 2024 : (ગુજરાત રાજ્ય) રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના લાભાર્થે અમલમાં મુકવામાં આવેલી નવીન યોજનાઓ, સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવી જ એક નાણાકીય સરકારી યોજના મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના છે. આ યોજના હેઠળ, જો બાંધકામ કામદારોના ઘરે પુત્રીના જન્મની તારીખથી એક વર્ષની અંદર અરજી કરવામાં આવે તો, પુત્રીના નામે ₹25,000ના મુખ્ય પ્રધાન ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. અને જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે બોન્ડની રકમ ઉપાડી શકે છે.
Bhagyalakshmi Bond Yojana હેતુ
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજના મૂકવામાં આવે છે. આ યોજનામાં શ્રમયોગી પરિવાર હોય છે. તેમની દીકરી જન્મ વધામણા માટે દીકરીના નામે રૂપિયા 25,000 ના બોન્ડ આપવામાં આવે છે આ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય નીચે મુજબ આપેલ છે.
- સ્ત્રીભ્રૂણહત્યા અટકાવવા માટે
- સ્ત્રી શક્તિ કરણ હેતુ માટે
- બાંધકામ શ્રમિકોની દીકરી ને ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન માટે આર્થિક રીતે મદદરૂપ
Bhagyalakshmi Bond Yojana લાભાર્થીની પાત્રતા
- જરાત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિકોને એક પુત્રી માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- મુખ્યમંત્રી ભાગની ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજના હેઠળ મેળવવા માટે પ્રસુતિ થયા ના 12 મહિનાની અંદર તમારે Online અથવા Offline કચેરીમાં જઈને અરજી કરવાની રહેશે.
- ભાગ્યલક્ષ્મી બોડી રચના તરીકે દીકરીના માતા પિતા જ ગણાશે જો લાભાર્થી દિકરીની ના પિતા હયાત ન હોય તેવા કિસ્સામાં માતા વારસદાર ગણવામાં આવશે.
Bhagyalakshmi Bond Yojana જરૂરી ડોકયુમેંટ
- શ્રમયોગી બોર્ડ હેઠળ નોંધાયેલ હોવાનો પુરાવો
- Adhar Card
- દિકરીના જન્મનો દાખલો
- બેન્કની વિગત
- માંગવામાં આવે તેવુ પ્રમાણપત્ર
Bhagyalakshmi Bond Yojana ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્રારા ગુ જરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી બોર્ડ દ્વારા તમારે Online અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે.
પગલું : 1
સૌપ્રથમ ગૂગલમાં sanman.gujarat.gov.in સર્ચ કરો
ત્યારબાદ Sanman Portal Gujarat Offical Website ખુલશે
Sanman Portal માં નવા Registration કરવા માટે User ID and Password મોકલવામાં આવે છે.
Registration ની પ્રોસેસ થઈ ગયા બાદ અરજદારે Online લોગીન કરવાનું રહેશે.
ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ યોજના નું લિસ્ટ બતાવશે જેમાં તમારે ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના પસંદ કરવાનું રહેશે
પગલું : 2
તેમાં નવું પેજ કોઇકે જેમાં અરજદારે તમામ માહિતી જેમકે ઓળખ કાર્ડ અરજદાર નું નામ સરનામું અને અન્ય જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે.
પગલું :3
ત્યારબાદ તારે જરૂરી Document upload કરવાના રહેશેDocument upload થઈ ગયા બાદ પેજમાં તમારે જરૂરી શરત નિયમ વાંચીને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી સબમિટ થઈ જશે.
પગલું :4
તમારી અરજી ફાઈનલ Submit થઈ ગયા બાદ અરજી નંબર આવશે અને આગળ પ્રોસેસ માટે નોંધી લેજો.
અરજી નંબર આવી ગયા બાદ તમારે અરજીની પ્રિન્ટ કાઢીને અરજીની સ્થિતિ જોઈ શકશો
important Links
| Homepage | Click Here |
