પશુ પાલન યોજના 2026 : શુ તમારા ઘરે પશુ છે ? તો તમને મળશે 12 લાખની સહાય જુઓ માહિતી ?

ગુજરાતમાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતો તેમજ પશુપાલકો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. ત્યારે આ યોજનાઓ દ્વારા સરકાર ખેડૂતો તેમજ પશુપાલકોને આર્થિક સહાય આપી તેમને બને તેટલી મદદ કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પશુ લાવવા માટે આર્થિક મદદ મળી રહે તે માટે પશુપાલન યોજના અમલમાં મૂકી છે. ત્યારે આવો જાણીએ આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકશો. તેમજ આ યોજનાથી તમને શું શું લાભ થશે.

🎁આપણ વાંચો : પોસ્ટ ઓફિસ નવા નિયમો વ્યાજ દર 2026 : 1 લાખનું રોકાણ કરો અને મેળવો વ્યાજ 41,000 રૂપિયા જુઓ સંપૂર્ણ ?

સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા ૧૨ લાખ સુધીની હાર્દિક સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજવળ બને. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

🟢પશુપાલક લોન યોજના માટેની પાત્રતા

  • જે પણ પશુપાલક આ લોન લેવા માંગે છે તે ગુજરાતનો રહેવાસી હોય તો જ તેમને લોન મળશે.
  • જો તમારી પાસે તબેલો હોય તો જ તમને આ યોજના અંતર્ગત પશુપાલક લોન મળી શકે છે. જો તમારી પાસે તબેલો નથી તો તમને આ લોન યોજનાનો લાભ નહીં મળે.
  • પશુપાલક લોન લેવા માટે તમારી પાસે તબેલામાં ઓછામાં ઓછા 10 પશુ તમારા હોવા જોઈએ તો તમને લોન મળી શકે છે.

🟢પશુપાલન ડેરી લોન યોજના ની મુખ્ય વિગતો

  • લોનની રકમ: 10 લાખથી 12 લાખ રૂપિયા સુધી (12 દુધાળા પશુ માટે) mvrindustries.in.
  • સબસિડી: 25% કેપિટલ સબસિડી (મહત્તમ 1.20 લાખ), SC/ST માટે 33.33%.
  • વ્યાજ સહાય: મહત્તમ 12% વ્યાજ સબસિડી.
  • ચુકવણીની મુદત: 5થી 7 વર્ષ સુધી EMI આધારિત.
  • અન્ય લાભ: તબેલા નિર્માણ, પશુ ખરીદી, સાધનો અને ખોરાક માટે સહાય.
  • અરજી ક્યાં કરવી: ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અથવા જિલ્લા ખેડૂત વિભાગમાં ઑફલાઇન.
  • બેંકો: SBI, HDFC, Bank of Baroda, કોઆપરેટિવ બેંકો.

🟢યોજનાનો લાભ મેળવવા કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર?

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • જમીનના દસ્તાવેજ

🎁આપણ વાંચો : CCE ભરતીના નવા નિયમો 2026 : પરીક્ષા આપતા પહેલા આ નિયમો ધ્યાનથી વાંચજો ?

  • જે તે પશુની માલિકીનું પ્રમાણપત્ર
  • લાભાર્થી નાગરિકનો પાસપોર્ટ સાઈઝ ફોટો

🟢આ યોજનામાં અરજી કેવી રીત કરવી ?

  • પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો: તમારા ડેરી ફાર્મનું વિગતવાર પ્લાન બનાવો (પશુઓની સંખ્યા, ખર્ચ, આવક અંદાજ). NABARD વેબસાઇટ પરથી ટેમ્પ્લેટ ડાઉનલોડ કરો.
  • ikhedut પોર્ટલ પર રજિસ્ટર કરો: https://ikhedut.gujarat.gov.in પર જાઓ. “નવું રજિસ્ટ્રેશન” પર ક્લિક કરો અને મોબાઇલ નંબર, ઈમેઇલ અને આધાર વડે રજિસ્ટર કરો.
  • યોજના પસંદ કરો: લૉગિન કર્યા પછી, “યોજનાઓ” સેક્શનમાં જાઓ. “પશુપાલન” કેટેગરીમાં “દુધાળા પશુ ડેરી સહાય યોજના” અથવા “12 દુધાળા પશુ યોજના” પસંદ કરો.
  • ઓનલાઇન ફોર્મ ભરો: વ્યક્તિગત માહિતી, પશુઓની વિગતો અને પ્રોજેક્ટ ડિટેલ્સ ભરો. જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને સબમિટ કરો.
  • બેંક લોન માટે અરજી કરો: તમારી નજીકની બેંક (SBI, HDFC વગેરે)માં જાઓ. પ્રોજેક્ટ રિપોર્ટ સાથે લોન અરજી કરો. બેંક NABARDને અરજી મોકલશે.
  • લોન મંજૂરી અને સબસિડી: બેંક તપાસ કર્યા પછી લોન મંજૂર કરે છે. NABARD સબસિડી તમારા એકાઉન્ટમાં જમા કરે છે, જે છેલ્લી EMIમાં એડજસ્ટ થાય છે.
  • સ્ટેટસ ચેક કરો: ikhedut પોર્ટલ પર લૉગિન કરીને અરજીનું સ્ટેટસ જુઓ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top