Advertisement
AAI Apprentice Recruitment 2024 : ભારતીય એરપોર્ટ ઓથોરિટી(AAI) તરફથી એપ્રેન્ટિસ એક્ટ, 1961 મુજબ ઉત્તરીય પ્રદેશ માટે ડિગ્રી, ડિપ્લોમા અને ITI ટ્રેડ એપ્રેન્ટિસ ની ખાલી જગ્યા ભરવા માટે ભરતી ની જાહેર કરેલી છે. ઈચ્છા ધરાવતા ધરાવતા ઉમેદવારો માટે આ સારી તક છે.
જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેઓ Official Website પરથી ઓનલાઇન અરજી કરીને આ ભરતી માટે વધુ વિગતવાર માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને અગત્યની લીંક જાણવા માટે આ વિગતવાર માહિતી સંપૂર્ણ વાચી લો. અને આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તો રજીસ્ટ્રેશન કરાવો.
AAI એપ્રેન્ટિસ ભરતી 2024
| ભરતી સંસ્થા | એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) |
| પદનું નામ | ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, અને ITI ટ્રેડ એપ્રેન્ટિસ |
| POST | 197 |
| માસિક સ્ટાઇપેન્ડ | 15,000 |
| Official Website | aai.aero |
Age limit
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જાહેર ભરતી માટે ઈરછુક ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ થી વધુમાં વધુ 26 વર્ષ હોવું જરૂરી છે.
- ઉમેદવારને સરકારી ધોરણો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
- SC/ST શ્રેણી ના ઉમેદવારને 5 વર્ષ,
- OBC શ્રેણી ના ઉમેદવારન ને 3 વર્ષ અને
- PWBD ના ઉમેદવારન ને 10 વર્ષ સુધી ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ થવાની તારીખ: 28 નવેમ્બર 2024
- અરજીની છેલ્લી તારીખ : 25 ડિસેમ્બર 2024
શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએટ/ડિપ્લોમા એપ્રેન્ટિસ:
- સંબંધિત એન્જિનિયરિંગ ક્ષેત્રમાં 4 વર્ષની ડિગ્રી અથવા 3 વર્ષનો ડિપ્લોમા, જે AICTE અથવા ભારત સરકાર દ્વારા માન્ય છે.
- ITI એપ્રેન્ટિસ:
- સંબંધિત ટ્રેડમાં ITI/NCVT પ્રમાણપત્ર.
પસંદગી પ્રક્રિયા
- શોર્ટલિસ્ટિંગ:
- પાત્ર પરીક્ષામાં મેળવનારા ગુણાંકના આધારે.
- દસ્તાવેજ ચકાસણી:
- શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજોની ચકાસણી.
- ઈન્ટરવ્યૂ:
- શોર્ટલિસ્ટેડ ઉમેદવારો માટે ઈન્ટરવ્યૂ.
- મેડિકલ ફિટનેસ:
- અંતિમ પસંદગી મેડિકલ ફિટનેસ પ્રમાણપત્રના આધારે થશે.
આ ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું ?
- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ભરતી થયેલ ઉમેદવાર મિત્રોને સલાહ છે કે અરજી કરતા પહેલા તમે એકવાર જાહેરાત ધ્યાનથી વાંચી લો અને સમજી લો કે તમે આ ભરતી માટે યોગ્ય ઉમેવાર છો કે નથી ત્યાર પછી આ ભરતી માટે અરજી કરવી.
- અરજી કરવા માટે ઉમેદવારે સૌથી પહેલા ઓફિસર વેબસાઈટ ની વિઝીટ કરી ને તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તે પોસ્ટ રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ તા તમને એપ્લાય બટન જોવા મળશે ત્યાં ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમને નવા પેજ જોવા મળશે.
- તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેના પર સિલેક્ટ કરી તેના પર ક્લિક કરો
- ત્યાર પછી તેમાં પોતાનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લો. હવે આ અરજીમાં માંગેલ માહિતી શાંતિપૂર્વક ધ્યાનથી ભરો.
- ત્યારબાદ તેમાં માંગેલા ડોક્યુમેન્ટ ને સબમિટ કરો. ત્યાર પછી સબમિટ કરેલા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે કે નથી તે કન્ફર્મ ચેક કરી લો. ત્યારબાદ અરજીને સબમિટ કરી કન્ફર્મ થઈ ગયા બાદ.
- હવે કન્ફર્મ થઈ ગયેલી અરજી ની પીડીએફ ભવિષ્યમાં ઉપયોગી બને તે માટે સાચવી રાખો.
- આમ ક્રમશ સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા તમારો અરજીપત્રક રજીસ્ટ્રેશન કન્ફર્મ થઈ જશે.
Important Links
| Home Page | Click Here |
Advertisement
Advertisement
