Aadhaar Card Online Update : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા 3 મહિના સુધી લંબાવી છે. હવે તમે 14 જુન સુધી તમારું આધાર ફ્રીમાં અપડેટ કરી શકશો અને તમારે તેના માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પછી, આધાર અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે.
અગાઉ આ સમયમર્યાદા 14 ડિસેમ્બર સુધી હતી, પરંતુ તેને 3 મહિના વધારીને 14 માર્ચ કરવામાં આવી હતી. UIDAI દ્વારા 6 સપ્ટેમ્બર, 2023ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર, આ પહેલ ખાસ કરીને એવા લોકો માટે શરૂ કરવામાં આવી છે જેમણે 10 વર્ષ પહેલા Aadhaar Card મેળવ્યું છે અને એક વખત પણ તેને અપડેટ કર્યું નથી.
Aadhaar Card શું ?
જેમ તમે બધા જાણો છો, Aadhaar Card એક એવો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે આપણા દેશની નાગરિકતા દર્શાવે છે. Aadhaar Card ની મદદથી તમે સરકાર તરફથી ઘણા ફાયદાઓ મેળવી શકો છો, જેના માટે તમારું Aadhaar Card અપડેટ કરવું જરૂરી છે કારણ કે Aadhaar Card અપડેટ થવાથી તમારી તમામ માહિતી સરકાર પાસે રહે છે. જો તમે પણ તમારું Aadhaar Card અપડેટ કરાવવા માંગો છો, તો હવે તમે ઘરે બેઠા તમારું Aadhaar Card અપડેટ કરી શકો છો.
Aadhaar Card Online Update : Aadhaar Card અપડેટ કરવા માટે તમારા Aadhaar Card સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો તમારો મોબાઈલ નંબર તમારાAadhaar Card સાથે લિંક છે, તો તમે તમારાAadhaar Card ને ઘરે બેઠા સરળતાથી અપડેટ કરી શકો છો. તો મિત્રો, ચાલો જાણીએ કે કેવી રીતે ઘરે બેઠા Aadhaar Card અપડેટ કરવું.
Aadhaar Card કેવી રીતે અપડેટ કરવું ?
- સૌ પ્રથમ તમારે આધારની અધિકૃત Website પર જઈને લોગ ઈન કરવું પડશે.
- આધાર નંબર અને વન-ટાઇમ પાસવર્ડ (OTP) દાખલ કરવાથી લોગ ઇન થઈ જશે.
- આ માટે તમારે myaadhaar.uidai.gov.in પર જવું પડશે.
- આ પછી તમારી સંપૂર્ણ વિગતો સ્ક્રીન પર દેખાશે.
- સુધારા માટે તમને દસ્તાવેજો Upload કરવા પડશે, જેનું કદ 2 MB કરતા વધુ ન હોવું જોઈએ.
- બધી માહિતી ભર્યા પછી Submit બટન પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમારું Aadhaar Card અપડેટ થઈ જશે. જેની તમને મેસેજ દ્વારા આધાર અપડેટ વિશે માહિતી મળશે. જે પછી તમે વેબસાઈટ પરથી તમારું આધાર DwonLoad કરી શકો છો. જો તમે Online અરજી નથી કરી રહ્યા તો તમે કોઈપણ નજીકના આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર અપડેટ કરી શકો છો. જો કે આ માટે ફી ભરવાની રહેશે.
Aadhaar Card ઘરે બેઠા કેવી રીતે અપડેટ કરવું ?
- Aadhaar Card અપડેટ કરવા માટે સૌથી પહેલા તમારે UIDAI ની સત્તાવારWebsite પર જવું પડશે.
- તે પછી તમને ઘણા Options મળશે.
- તેમાંથી તમારે “Update My Aadhaar”ના વિકલ્પ પર Click કરવાનું રહેશે.
- આ પછી, તમારે તમારો Mobile Number દાખલ કરવો પડશે અને નીચે આપેલ Captcha Code પણ દાખલ કરવો પડશે.
- આ પછી, તમને તમારા Link કરેલ મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે, જે તમે OTP બોક્સમાં મૂકશો.
- આ પછી, તમે જે પણ માહિતી Update કરવા માંગો છો તે Change શકો છો.
- માહિતી અપડેટ કરવા માટે સંબંધિત દસ્તાવેજો Upload કરો.
- આ પછી, જેમ તમે નીચે સ્ક્રોલ કરશો, તમને Submit બટન મળશે, તમારે તેના પર Click કરવાનું રહેશે.
- 7 દિવસ પછી, Postal Department દ્વારા તમારું આધાર કાર્ડ તમારા ઘરે મળી જશે.
important Links
| Homepage | Click Here |
