બાળકો પાસેથી બાળકો માટે દરેક આધાર વડી સુધી દરેક કાર્ડ બનાવવું સમસ્યારૂપ છે, જેમની પાસે કાર્ડ તેમને ઘણાં બધાં મળી શકતા નથી. જ્યારે તમે પણ નવું કાર્ડ બનાવવું હોય તો આધારમાં નામ કે સરનામ અપડેટ નજીકનું છે, તો તેને અપડેટ કરવાની શરૂઆત થઈ ગઈ છે.
નો ઉપયોગ હવે સીમ કાર્ડથી લઈને સરકારી યોજનાનો લાભ લેવા સુધી લગભગ મોટા ભાગના કામમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે એ વસ્તુ જાણવી જરૂરી છે કે આપણૂં Aadhaar Card ક્યાં ક્યાં વપરાઇ રહ્યુ છે, અન્ય કોઈ તો આપણા Aadhaar Card નો મિસ યુઝ નથી કરતું તો એ કેવી રીતે ખબર પડે? તો અત્યારેજ નીચે આપેલ લેખ દ્વારા મેળવો માહીતી અને કરો તમારા આધાર કાર્ડના ઉપયોગનો ચેક
કેવી રીતે કરશો ચેક તમારુ Aadhaar Card ક્યાં ક્યાં વપરાઇ રહ્યુંં છે ?
Aadhaar Card સરકારી કે બિનસરકારી લગભગ દરેક કામમાં વેરિફિકેશન માટે Aadhaar Card નંબર નાખવો પડે છે અને અત્યારના સાઇબર ફ્રોડના યુગમાં જો કોઈ ખોટી વ્યક્તિ પાસે તમારો આધાર નંબર ચાલ્યો જાય તો લેવાના દેવા પડી શકે છે. તો એવામાં તમારું Aadhaar Card ક્યાં ક્યાં વપરાયું છે તે વસ્તુ જાણવું ખૂબ જ જરૂરી છે અને Aadhaar Card માટેની સરકારી સંસ્થા ‘Unique Identification Authority of India’ એટલે કે UIDAI તમને એ સુવિધા આપે છે એના આધારે તમે ચેક કરી શકો છો.
તમારુ આધારકાર્ડ ક્યાં વપરાઇ રહ્યું છે આ રીતે કરો ચેક – Aadhaar Card Online Check
UIDAI દ્વારા આપવામાં આવેલ ટૂલથી તમે જાણી શકો છો કે તમારું આધાર વેરિફિકેશન માટે ક્યાં વપરાયું છે અને તેની હિસ્ટ્રી શું રહી છે. આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.
ત્યારબાદ My Aadhaar પર જાઓ અને અહીં તમને ‘Aadhaar Services’નો ઓપ્શન જોવા મળશે. ત્યાં ‘Aadhaar Authentication History’ વિકલ્પ પર ક્લિક કરો. ત્યાંથી એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે 12 ડિજિટના આધાર નબંર નાખવા પડશે. એ પછી તમારે CAPTCHA Code કોડ નાખવો પડશે અને Generate OTP પર ક્લિક કરવું પડશે
આં કરતાં ની સાથે જ સ્ક્રીન પર બીજું પેજ ખુલશે જ્યાં તમને આધારમાં ડોક્યુમેન્ટ અપડેટથી લઈને આધાર કાર્ડ ડાઉનલોડ કરવાના ઘણા ઓપ્શન દેખાશે. તમારે Authentication History પર ક્લિક કરવાનું છે જ્યાં Authentication યુઝર એજન્સી કે કોઈ વ્યક્તિ દ્વારા તમારું આધાર છેલ્લા 6 મહિનામાં ક્યાં ક્યાં વપરાયું છે તેની બધી જ ડિટેલ મળી જશે.
Online Aadhaar Card Update
સૌથી પહેલા UIDAIની Official website ની મુલાકાત લેવી.
Aadhaar Update Options પર ક્લિક કરો.
એડ્રેસ Update કરવા માટેUpdate એડ્રેસ Options પર ક્લિક કરો.
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને OTP એન્ટર કરો.
Documents Updateનો ઓપ્શન પર ક્લિક કરો.
આધાર સંબંધિત ઈન્ફોર્મેશન જોવા મળશે.
ડિટેઈલ ચકાસીને એડ્રેસ અપડેટ કરવા માટે જરૂરીDocument upload કરો.
આધાર અપડેટ પ્રોસેસ એક્સેપ્ટ કરો.
હવે અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) હશે, જે તમે ટ્રેક કરી શકો છો
important Links
| Home Page | Click Here |
